શ્રી ચિરાગસિંહ ગુલાબસિંહ પઢિયાર, મુ – ગંભીરા, હોસ્પિટલમાં દવા ખર્ચ પેટે મદદ તા:- 06/08/2023

જય માતાજી 🙏🏼

               શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ પરિવાર સભ્યો ના સાથ સહકાર થી શ્રી      ચિરાગસિંહ ગુલાબસિંહ પઢિયાર, મુ – ગંભીરા, હોસ્પિટલ મા એડમિટ હતા અને તેમની આર્થિક સ્થિતિ નબડી હતી તો ટ્રસ્ટ પરિવાર તરફથી તેમને ફૂલ નઈ પણ ફૂલ ની પાંખડી તરીકે 15501/- રૂ ચેક અર્પણ કરીને તેમને આર્થિક મદદ કરી છે, ટ્રસ્ટ પરિવાર ના દરેક દાતાશ્રી ઓ નો ટ્રસ્ટ પરિવાર વતી હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું🙏🏼🙏🏼.