મિહિરભોજ જન્મજયંતી ઉજવણી નિમિત્તે મિટિંગ -17/10/2022 મુ. નાની શેરડી તા. બોરસદ

આજે શ્રી ક્ષત્રિય રાજપૂત ચકર્વતી સમ્રાટ રાજા મિહિરભોજ પ્રતિહાર ના જ્ન્મ જયંતિ પોગ્રામ ને સફળ બનાવવા અને તેની રૂપ રેખા તૈયાર કરવા માટે નાનીશેરડી ના મિત્રો સાથે ટ્રસ્ટ પરિવાર ના સભ્યોની મિટિંગ તા -17/10 ને સોમવારે રાત્રે 9:00 કલાકે યોજાઈ.