માતા પિતા વિહોણી 11 દીકરીઓના સમૂહ લગ્નમાં ટ્રસ્ટ તરફથી 11111/- સહાય

સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મા-બાપ વિહોણા દીકરીઓ ના સમૂહ લગ્ન પ્રસંગ મા શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ સભ્યો એ હાજરી આપીને દીકરીઓ ને આશીર્વાદ આપી ને ટ્રસ્ટ પરિવાર સહભાગી બન્યું તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી 11,111/- રૂ સ્પર્શ ફાઉન્ડેશન ને ભેટ સ્વરૂપે ચેક અર્પણ 🙏🏻🙏🏻.