કારોબારી મિટિંગ – 26/06/2022

🙏જય માતાજી બધા બાપુઓ🙏

શ્રી ક્ષત્રિય રાજપૂત પઢીયાર પરિહાર પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ કારોબારી કમિટી મીટીંગ નું આયોજન ખૂબ સુંદર રીતે કરી મીટીંગ માં પોતાના ખૂબ સરસ વિચાર રજૂ કરી પઢીયાર પરિવાર કંઈ રીતે આગળ આવે સમાજ માટે સું કરવું જોઈએ સુ ના કરવું જોઈએ ,વ્યસન મુક્તિ માર્ગદર્શન, શિક્ષણ માર્ગદર્શન, સમાજ માટે સમહુ લગન ની ચર્ચા ,શિક્ષણ માં રાજપૂત સમાજ ના છોકરા પ્રોત્સાહન આપવા ની ચર્ચા ,વિદ્યાદાન માટે ચોપડા ની પૂર્વ આયોજન ,સમાજ ના લોકો માટે સરકારી યોજનાઓ માટે મદદ ને પચાર, ટ્રસ્ટ દ્વારા કરેલ પ્રગતિ કર્યો ની ચર્ચા ,ટ્રસ્ટ પરિવાર માં વધુ માં વધુ આજીવન સભ્ય બનાવવા ને ટ્રસ્ટ પરિવાર ને મજબૂત બનાવવા ની ચર્ચા ,સમાજમાં વિકલાંગ વ્યક્તિ ને જરૂરીયાત મુજબ જરૂરી સાધન સામગ્રી ,આજીવન સભ્ય માટે ને કારોબારી સભ્ય ને હોદેદારો માટે આઇકાર્ડ બનાવા માટે ની ચર્ચા , ટ્રસ્ટ પરિવાર માટે બેનર બનાવની ચર્ચા ,ટ્રસ્ટ પરીવાર ના સ્ટીકર (લોગો) ની ચર્ચા ને સરસ રીતે મીટીંગ પુરી કરી છેલ્લે સ્વરૂચિ ભોજન લઈ છુટા પડીયા… ખૂબ સરસ આયોજન કરવા બદલ ખુબ ખુબ આભાર…..
🙏જય માતાજી બધા બાપુઓ🙏