આજ રોજ શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા ગામ સાદડ, તા – પાદરા ની પ્રાથમિક શાળા ના તમામ વિદ્યાર્થી ઓ ને વિના મુલ્યે ચોપડા, નોટ બુક અને પેન્સિલ નું વિતરણ કરવામાં આવ્યું.તા .20/6/2022 તા

આજ રોજ શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા ગામ સાદડ, તા – પાદરા ની પ્રાથમિક શાળા ના તમામ વિદ્યાર્થી ઓ ને વિના મુલ્યે ચોપડા, નોટ બુક અને પેન્સિલ નું વિતરણ કરવામાં આવ્યું.