?? જય માતાજી ? શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના આજીવનસભ્યશ્રી તથા સરપંચશ્રી આસોદર ગ્રામ પંચાયત તથા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત આણંદ મનુભા મેલાભા પઢિયાર આસોદર * તથા *શ્રીમતિ મધુબા મનુભા પઢિયાર, (જિલ્લા પંચાયત આણંદ,સદસ્યશ્રી ) તથા ટ્રસ્ટના આજીવન સભ્યશ્રીઓના તરફથી આજરોજ આસોદર તા. આંકલાવ ખાતે આસોદર કન્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓને વિના મુલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.

?? જય માતાજી ?
શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના આજીવનસભ્યશ્રી તથા સરપંચશ્રી આસોદર ગ્રામ પંચાયત તથા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત આણંદ મનુભા મેલાભા પઢિયાર આસોદર * તથા *શ્રીમતિ મધુબા મનુભા પઢિયાર, (જિલ્લા પંચાયત આણંદ,સદસ્યશ્રી ) તથા ટ્રસ્ટના આજીવન સભ્યશ્રીઓના તરફથી આજરોજ આસોદર તા. આંકલાવ ખાતે આસોદર કન્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓને વિના મુલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.